Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તાલીમ યોજાઈ.

Share

માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં અંદાજિત 70 જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને જિલ્લા ક્ષય અધિકારી ડો. દિનેશભાઈ વસાવા દ્વારા ટીબી અંગેના લક્ષણો અને સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ તાલીમમાં ટી.એચ.ઓ. ડો. સમીરભાઈ ચૌધરી ડો.નંદીતાબેન બક્ષી ડો. કે આર પટેલ હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરા માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારીનો વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચ : આમોદ પોલીસે વધુ 22 ભેસોનું ક્રુરતાપૂર્વક વહન કરતાં ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

મલ્ટીનેશનલ કંપની દ્વારા કાશ્મીરની આઝાદીને ટેકો આપવા બદલ હિન્દુ સંગઠનો દ્વારા ગોધરામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!