Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

Share

માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા મૂળ ઉદેશયથી દર બે મહિને એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં માંગરોળ ન્યાયાલયમાં પૂર્વ મૂકદમાઓ 230 નો નિકાલ કરાવવામાં આવ્યો હતો જેમાં માંગરોળના 3 જજ નામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર. જી. બારોટ એ. એ. ખેરાડાવાલા એડી. સિવિલ જજ એસ. કે. ત્રિવેદી બીજા એડી. સિવિલ જજ એમ ત્રણેય જજ મળી ને ટોટલ 557 કેસનો નિકાલ કરીયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ પંથકમાં લગ્નની મોસમ… કોરોના ગાઈડલાઇનથી અને કાયદાનાં ભયથી લગ્ન પ્રસંગ ઉજવતા આયોજકો જાણો કેવી રીતે ?

ProudOfGujarat

દાહોદ માં વરસાદ નું આગમન -પવન સાથે વરસાદ ની  એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી …..

ProudOfGujarat

મહારાષ્ટ્ર-છત્તીસગઢને જાડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન, ૧૧ ડિસેમ્બરે મોદી લોકાર્પણ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!