Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ, માંડણ વિગેરે ગામોમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાંકલ ખાતે આવેલ અંબાજી માતાના પટાંગણમાં રામેશ્વર મહાદેવ, વાંકલના પાનેશ્વર ફળિયામાં આવેલ અતિપૌરાણીક પાનેશ્વર મહાદેવ મંદિરે ઘી નું કમળ ચઢાવવામાં આવ્યું હતું. ભાવિક ભકતોની ભીડ જોવા મળી હતી. ભમ ભમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા તાલુકામાં પાડા ગામે બે મોટર સાઇકલ અકસ્માતમા એકનું મોત, એક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ભાવનગર બોટાદ જિલ્લામાં પોલીસની 46 રેડમાં 246 થી વધુ જુગારી ઝડપાયા

ProudOfGujarat

આણંદ પાસેના વલાસણ ગામમાં જુગાર રમતા 8 ઇસમો પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!