Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોરબી-રાજકોટ હાઈવે પર જુગારધામમાં દરોડો-૩૩ જુગારી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ઝડપાયા…..

Share

 

જાણવા મળ્યા મુજબ મોરબી રાજકોટ હાઈવે પર જુગારધામમાં પોલીસે દરોડો પાડ્યો હતો..અનાસ હોટેલમાં ચાલતા જુગારધામમાં દરોડો પાડવામાં આવતા જુગારીઓ ફફડી ઉઠ્યા હતા..જિમખાનાની આડમાં ચલાવાતું જુગારધામ પોલીસે ઝડપ્યું છે.. જુગારધામમાંથી 33 જુગારીને ઝડપી લેવામાં આવ્યા છે..તેઓ પાસે થી રૂ.1.62 લાખની રોકડ, 32 મોબાઈલ જપ્ત કરાયા હતા..તેમજ 5 કાર, 5 બાઈક સહિત રૂ.21.75 લાખની મતા જપ્ત કરી કાયદેસરની કર્યાવહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

કંપનીઓના કર્મચારીઓ જ કરે છૅ, ભરૂચ ના શ્રવણ ચોકડી સહિત ની ચોકડી ઑ ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ

ProudOfGujarat

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા AMC નો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણી છોડાતા જીપીસીબી ને કરાઇ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!