Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-હાર્દિક પટેલના ઉપવાસનો આજે 18મો દિવસ-હાર્દિકની ઉપવાસ છાવણી માટે નવો ડોમ તૈયાર કરાયો…

Share

 

FILE PIC_પાટીદાર નેતા હાર્દિક પટેલ ના ઉપવાસ આંદોલન નો આજે ૧૮ મો દિવસઃ છે…ખેડૂતો ના દેવા માફી અને પાટીદાર સમાજ ને અનામત મળે સહિત ના મુક્ષાઓ સાથે ગત ૨૫ ઓગસ્ટ થી હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન કરી રહ્યો છે…

Advertisement

જાણવા મળ્યા મુજબ ઉત્તરાખંડના પૂર્વ CM હરીશ રાવત આજે હાર્દિકની મુલાકાત લઇ શકે છે..સાથે જ પ્રકાશ આંબેડકર પણ હાર્દિકની મુલાકાત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે..તેમજ પાટીદાર ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની સરકાર સાથે મુલાકાતની શકયતા પણ લગાવવા માં આવી રહી છે…


Share

Related posts

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ગરીબોને ધાબળાનું વિતરીત કર્યું.

ProudOfGujarat

ઝઘડિયા પોલીસે દેશી દારૂ વેચતાં ૧૩ ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!