મોરબી : હળવદ ના દેવળીયા પાટિયા પાસે નાઇટ્રિક કેમિકલ ભરેલ ટેન્કર પલટી માર્યું, મુંબઇ થી ભચાઉ જતું હતું ટેન્કર, ભચાવ ની આરતી ઇન્ડ્રસ્ટ્રીઝ કેમિકલ માં જતું હતું ટેન્કર, વહેલી સવારે બન્યો બનાવ, બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો, અકસ્માત બાદ ટેન્કર માં લાગી આગ, હળવદ પોલીસે ફાયર ની મદદ થી આગ પર મેળવ્યો કાબુ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવ્યો

LEAVE A REPLY