Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરગત ગામના પાટીઆ પાસે થયેલ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનુ મૌત …

Share

ગત રોજ સાંજના ૭ વાગ્યાના સુમારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કરગત ગામના  પટીયા પાસે આગણ ચાલતી ટ્રક ની પાછલા ભાગે પોતાની ટ્રક ઘુસાડી દેતા ટ્રક ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સારવાર દરમ્યાન તેનુ મૌત નિપજ્યુ હતુ…

નબીપુ પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર કિરણભાઈ ચંદુભાઈ રાઠોડ રહે. સિંધીવાડા તાલુકો. માતર જીલ્લા ખેડા પોતાની ટ્રક લઈ કરગત ગામના પાટીયા પાસે થી ગત રોજ સાંજના ૫ વાગ્યાના સુમારે આગણ ચાલતી ટ્રકમાં પોતાની ટ્રકને ઘુસેડી દેતા કિરણ રાઠોડ ને ગંભીર ઈજાઓ પોહચી હતી જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાતા સારવાર દરમ્યાન તેમનુ મૌત નિપજ્યુ હતુ. બનાવની તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : રાષ્ટ્રપતિપદ માટે આદિવાસી મહિલાને ભાજપ પક્ષે ઉમેદવાર બનાવતા વાંકલમાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રિન્સ હોટેલ પર લકઝરી બસનાં પેસેન્જરોને રઝળતા મૂકી ડ્રાઇવર અને કંડકટર ફરાર…

ProudOfGujarat

ખેડા તાલુકાના ધરોડા ગામે પતિ પત્નીના ઝઘડામાં પુત્ર એ કાકાને મારતા મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!