Proud of Gujarat
FeaturedGujaratHealth

રિહેબ પરબનું આયોજન કરાયું …

Share

ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ત્યારે વિવિધ ટ્રસ્ટો અને સંગઠનો દ્વારા લોકોને પીવાનું ઠડુ પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.તાજેતરમાં રિહેબ ચેરીટેબલ ટ્રસ્ટ નબીપુર દ્વારા નેશનલ હાય-વે સહીત ચાર સ્થાનકોએ નાત-જાતના ભેદભાવ વિના સહુને ઠડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા : એકતા નગર ખાતે ભારત રંગ મહોત્સવમાં મરાઠી નાટક “તેરાવં” જોવા મરાઠી નાટક પ્રેમીઓ ઉમટ્યા.

ProudOfGujarat

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ ખાતે બે દિવસીય વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!