Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદના ડભાણ ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

Share

નડીયાદ ડભાણ ગામ ખાતે દારૂના જથ્થા એક ઇસમને એલ.સી.બી. નડીયાદ પોલીસે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પી.આઇ એ.વી.પરમાર, એલ.સી.બી. નડીયાદ નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત, પો.સ.ઇ કે.બી.બારોટ પેરલફર્લો સ્કોર્ડ નડીયાદ ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડકો, કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ડભાણ ગામ બસ સ્ટેશન સામે કિર્તી રાઇસ મીલ પાછળ રહેતો સુનીલભાઇ ઉર્ફે મુનો અંબાલાલ પટેલ નાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં તથા પોતાની દેખરેખ હેઠળના બંધ બોડીના બોલેરો મેકસ ડાલા નંબર-જીજે-૦૭ વાય.વાય-૧૯૫૩ માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂના જુદી-જુદી બનાવટના બોટલ નંગ-૭૮૦ કીંમત રૂ.૩,૫૪,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા રોકડા રૂ.૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કીંમત રૂ.૫૦૦૦/- તથા બોલેરે મેકસ બંધ બોડીનું ડાલુ કીંમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૫૯,૪૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હોય, તેમજ આ કેસમાં વોન્ટેડ આરોપી ગીરીશભાઇ શંકરલાલ પ્રજાપતી રહે,નડીયાદ,દિપક સોસા, સાવરીયા પંપીગ સ્ટેશન સામે નડીયાદને ઝડપી પાડવા માટે પ્રોહીબીશન એક્ટની કલમ મુજબ પોલીસે તપાસ આરંભી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી આઇ.ટી.આઇ. માં કન્વોકેશન સમારોહ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જી-૨૦ અંતર્ગત “રન ફોર યુનિટી” ની દોડ યોજાઇ.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં માલ સમોટ ગામ ખાતે 40 જેટલા આદિવાસી સમાજનાં લોકોની જમીન ખાલી કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપતા ભારે વિવાદ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!