Proud of Gujarat
Uncategorized

નડિયાદનાં ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

Share

મહાગુજરાત આંદોલનના પ્રણેતા આદરણીય ઈન્દુલાલ યાજ્ઞિકની 130 મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ ભારતીય જનતા પાર્ટી નડિયાદ શહેર દ્વારા સંતરામ મંદિર પાસે આવેલ તેમની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી વિકાસભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, નગરપાલિકા કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, નગરપાલિકા સભ્યો, મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા મોરચાના હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ ની મદની પ્રાઈમરી સ્કુલ ના બાળકો નો સ્પોર્ટ ડે આજ રોજ સબ જેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ નજીક થી ભરૂચ ની ઝાબાજ લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ જથ્થા સાથે એક ટ્રક ને ઝડપી પાડી

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!