Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સિવિલ રોડ ઉપર રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

નડિયાદમાં સિવિલ રોડ ઉપર કાર અને રિક્ષાના અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

નડિયાદની કિડની હોસ્પિટલ પાછળ આવેલા વિસ્તારમાં આજે અંજલી કોમ્પ્લેક્ષ સામે સિવિલ રોડ ઉપર ફુલ સ્પીડે જતી એન્ડવર કાર અને સિવિલ તરફથી ઉત્તરસંડા તરફ જતી રીક્ષા અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક ધર્મેશ કાંતિભાઈ ઝાલા ગંભીર રીતે ઘાયલ થયો હોય રિક્ષાચાલકને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોય આ રિક્ષાચાલક ઉત્તરસંડાના કૃષ્ણ સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીની બસની ટક્કરે પુત્રનું મોત: પિતા ગંભીર

ProudOfGujarat

ઝઘડિયાના સરદારપુરા સોલાર પ્લાન્ટમાં તસ્કરોનો આતંક : ફેન્સિંગ કાપી રૂ.1.88 લાખના 3200 મીટર ડી.સી. કેબલની ચોરી, CCTVમાં શંકાસ્પદ ઈસમ કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!