Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલાયો

Share

કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સના માણસોને પેટ્રોલીગ તથા વાહન ચેકીંગ દરમ્યાન નદી દરવાજા આગળ વાહન ચેકીગ કરતા હતા તે વખતે એક ઇસમ મોટરસાઇકલ લઇ આવતા જે શંકાસ્પદ જણાતા તેને રોકી તેની પુછપરછ કરતા જેણે પોતાનુ નામ આસીકભાઇ નિયાઝભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે.કટારીયા આરા નદી દરવાજા પાસે મુ.તા.કપડવંજ જી ખેડાનો હોવાનુ જણાવેલ અને શંકાસ્પદ ઇસમની અંગજડતી કરતા તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આવતા કપડવંજ શહેર તથા બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમા ચોરી કરેલાની કબુલાત કરેલ પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂ.૧ લાખ મળી કુલ કિ.રૂ.૧ લાખ ૯૦ હજાર ૫૦૦ મુદામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પેરોલ ફ્લો ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયાનો નાસતો ફરતો આરોપી ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : આઝાદ નગરના એક મકાનમાંથી પરિણીતાનો મૃતદેહ મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગે વધુ એક ધૃણાસ્પદ કિસ્સો સપાટી પર આવતા ચારે તરફ સિવિલ હોસ્પિટલ માટે ફિટકારની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!