Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કૉલેજમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.

Share

ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદમાં તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૧ વાગે ગાયત્રી પરિવાર, નડિયાદના રજનીકાંતભાઈ ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદની કુલ ૨૧૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ઓએમઆર પદ્ધતિથી લેવાયેલ આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનો ઉત્સાહ દાખવ્યો હતો. આ પરીક્ષાનું સંચાલન આચાર્યના માર્ગદર્શનથી હિન્દી વિભાગના અધ્યાપક ડો. ચિરાગભાઈ પરમાર તેમજ હિન્દી વિભાગના અધ્યાપકોએ કર્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંર્તગત વિચારનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ નગરના આલી પાંજરાપોળ વિસ્તાર માંથી જુગારીયાઓ ઝડપાયા…..

ProudOfGujarat

લીંબડી ધંધુકા હાઈવે પર મહિલાના ગળામાંથી ચેઈન ખેંચી તસ્કરો ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!