Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે-ડેમમાં પાણીની આવક 4167 ક્યુસેક, તેમજ જાવક 2760 ક્યુસેક

થતા હાલ ડેમની સપાટી 110.97 મીટર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..મધ્યપ્રદેશમાં થયેલ સામાન્ય વરસાદને કારણે સપાટીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે….

Advertisement

Share

Related posts

અનુષ્કા તથા વિરાટ કોહલીને ફરીથી લગ્ન કરવા પડશે ???

ProudOfGujarat

ભરૂચ ખાતે સ્વરોજગારલક્ષી જન શિક્ષણ દ્વારા તાલીમ વર્ગની શરૂઆત કરાઇ

ProudOfGujarat

ભરૂચના અંગારેશ્વર ગામે ભાજપના આગેવાન દ્વારા ગેરકાયદે રેત ખનન ઉપર તંત્રની રેઇડ, ₹5.70 કરોડના સાધનો જપ્ત કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!