Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાબરકાંઠા-આજે વિજયનગર બંધનું એલાન-ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં અપાયો બંધ,

Share

 

સાબરકાંઠા ના વિજયનગર માં આજે બંધનું એલાન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું…ગટર યોજનાને કારણે ગામમાં ફેલાયેલી ગંદકીના વિરોધમાં આ બંધ આપવામાં આવ્યો હતો..જેથી વિજયનગર સવારથી જ સજ્જડ બંધ દેખાતો હતો-વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ,અને વેપારી એસોસિયેશન દ્વારા અપાયો બંધ  છે….

Advertisement

Share

Related posts

રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદભાઈ પટેલે અંકલેશ્વર ખાતે મતદાન કર્યું…

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર ૧.૦૨ મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!