Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો-ઉપરવાસમાં સારો વરસાદથી ડેમ સપાટીમાં વધારો….

Share

જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લામાં આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે..ઉપરવાસમાં સારો વરસાદ હોવાથી  ડેમ ની સપાટીમાં વધારો થઇ રહ્યો હોવાનું માલુમ પડ્યું છે..જાણવા મળ્યા મુજબ ઉપરવાસ માંથી 30000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે…4 દિવસમાં ડેમ સપાટીમાં 5 મીટરનો વધારો થયો છે..તેમજ હાલની ડેમની સપાટી 115.05 મીટર પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે..હાલ ડેમમાં 500.56 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે….

Advertisement

Share

Related posts

અમદાવાદનાં મેમનગરમાં જુગારધામ ઝડપાયું, 10 જુગારીઓની ધરપકડ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા પંચાયતના નવીન મકાનનું ઇ-ખાતમુહૂર્ત યોજાશે

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!