Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમ સપાટી માં ધરખમ વધારો….

Share

 
જાણવા મળ્યા મુજબ MP માં સારો વરસાદ થી ડેમની સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે..ઉપરવાસ માંથી 75851 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે..દર કલાકે 2 થી 3 સેમી નો વધારો નોંધાઇ રહ્યો છે ..હાલ ની ડેમ ની સપાટી 120.27 મીટર પર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે…જે ૧૨૧ મીટર ને પણ પાર કરવાની શકયતાઓ લગાવાઇ રહી છે….

Advertisement

Share

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

ProudOfGujarat

મધ્ય પ્રદેશ રાજ્યની ગેંગ ઝડપાય

ProudOfGujarat

ભરૂચ : લોકડાઉન દરમિયાન નર્મદાનાં નીર પ્રદુષણથી મુક્ત બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!