Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દેવોને લીલી વરિયાળીનો શણગાર કરાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ મંદિરમાં બિરાજના દેવોને સોજીત્રાના અ.નિ.વિદ્યાબેન કાંતિભાઈ પટેલ તથા અ.નિ.કાંતિભાઈ પટેલના યજમાન પદે દેવોને લીલી વળીયારીના વાધા ધરાવવામાં આવ્યા હતા. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંગળવારે ફાગણ વદ અમાસના રોજ વરીયાળી ઉત્સવ અને દેવોને વરિયાળી શણગાર ધરાવવામાં આવ્યા હતા. વડતાલ મંદિરના સ્વયંસેવકો દ્વારા ૧૧૦૦ કિલો લીલીછમ વરિયાળીના દેવોના વાધા તૈયાર કરવામાં આવ્યા હોવાનું શ્યામ સ્વામીએ જણાવ્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હરિભક્તો દ્વારા સીઝન પ્રમાણે ફ્રુટ ઉત્સવ ઉજવવામાં આવે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી બજાર ચાર રસ્તા માર્ગ પર ધૂમ સ્ટાઇલ બાઈકર્સનો ત્રાસ.

ProudOfGujarat

ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત 30 મો વિનામૂલ્ય નોટબુક વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમાકુમારીએ માઉન્ટ એવરેસ્ટની ૭૯૨૫ મીટર સર કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!