Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો-હાલ ડેમ સપાટી 121.39 મીટર પર પહોંચી ..

Share

 

FILE PIC-જાણવા મળ્યા મુજબ નર્મદા ખાતે આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની સપાટીમાં વધારો થઇ રહ્યો છે…ઉપરવાસ માંથી 40,676 ક્યુસેક પાણીની આવક થતા ડેમ ની સપાટી માં વધારો નોંધાઇ રહ્યો છે.. હાલ ડેમ સપાટી 121.39 મીટર પર પહોંચી છે…. ડેમમાં દર કલાકે 3 સેમીનો થઈ રહયો છે વધારો…ડેમનું CHPH પાવર હાઉસનું એક યુનિટ ચાલુ કરાયુ છે….

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સતત ત્રીજા દિવસે પણ મહાવીર ટર્નિંગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

ProudOfGujarat

વડોદરા રેલવે સ્ટેશન પર આવતી ટ્રેન સામે વૃદ્ધાએ પડતું મૂક્યું.

ProudOfGujarat

રાજકોટના ખંડેરી સ્ટેડિયમની પાછળથી 30,600 કિલો ડ્રગ્સ ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!