Proud of Gujarat
GujaratFeaturedINDIA

આગામી 72 કલાક માં નવસારી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી

Share

 

જીગર નાયક,નવસારી

Advertisement

ભારતીય મોસમ વિભાગ દ્વારા આગામી 72માં દક્ષિણ ગુજરાત સહીત નવસારી જિલ્લા માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી વચ્ચે જીલ્લા કલેક્ટરે જીલ્લા ના તમામ અધિકારીઓ ને પોતાના હેડક્વાટર ન છોડવા આદેશ આપ્યા છે તેમજ દરિયા કાંઠા ના વિસ્તારો માં માછીમારો ને દરિયો ન ખેડવા અપાઈ સૂચના છે. આ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા માં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવી,સ્થળાંતર થયેલા લોકો.માટે જમવાની વેવસ્થાઓ પણ કરવી, નદીની સપાટીઓ પર સતત નજર રાખવી, જેવી સૂચનાઓ આપવામાં આવી છે.


Share

Related posts

અનાજ-કરિયાણાના વેપારીઓએ આજ રોજ બંધ પાડી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી…

ProudOfGujarat

સાફ-સફાઈના બણગા ફુંકટી વડોદરા કોર્પોરેશન કાલાઘોડાની જાળવણી પણ ના કરી શકી..!!

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ચાચેવલ ગામના અંદાજે 35 થી 40 વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!