Proud of Gujarat
FeaturedGujarat

નવસારી ના કુરેલ ગામેથી 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ.કુરેલ ગામ માંથી અત્યાર સુધીમાં 13 દીપડા પાંજરે પુરાયા…

Share

જીગર નાયક, નવસારી

નવસારી જિલ્લામાં દીપડા દેખાય એ સામાન્ય બાબત થઈ ગઈ છે.ખોરાક ની શોધ માં દીપડા જંગલો છોડી માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે.ડાંગ જિલ્લા માંથી નીકળતી નદીઓ ના કિનારે કિનારે દીપડાઓ ખોરાક ની શોધ માં નવસારી જિલ્લામાં આવી ચઢે છે.નવસારી તાલુકા ના પૂણાં નદી ના કિનારે આવેલા કુરેલ ગામ માં અત્યાર સુધી માં 13 જેટલા દીપડા પાંજરે પુરાયા છે.આજે વહેલી સવારે કુરેલ ગામ માંથી એક ત્રણ વર્ષીય દીપડી પાંજરે પુરાઈ હતી.ગામ માં દીપડા ના પગલાં દેખાતા જંગલખાતા દ્વારા પાંજરું ગોઠવાયું હતું .જેમાં આજે એક ત્રણ વર્ષીય દીપડી પકડાઈ હતી.

Advertisement


Share

Related posts

ડેડીયાપાડાના વેપારી સાથે ચીકદા ગામ નજીક ઇન્ડીયન ઓઇલનો પેટ્રોલ ખોલી આપવાના બહાને આપેલા 27 લાખ રૂપિયાની છેતરપિંડી…

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયત ખાતે આયોજિત મેળામાં કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!