Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી પંથકમાં રાજ્ય કક્ષાની સાયકલીંગ સ્પર્ધા

Share

 

નવસારી જિલ્લા રમત ગમત વિભાગ તથા નારાયણલાલા સંકુલ અને સ્વામી નારાયણ શાળાના સહયોગથી શાળાકીય રાજ્યકક્ષા સાયકલીંગ સ્પર્ધામાં રાજ્યભરનાં અનેક વિસ્તારોમાંથી 59 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સાયકલ સવારો 50 હજાર થી લઈને 3 લાખ સુધીની કિમતની સાયકલો લાવ્યા હતા અને આ સાયકલીંગ સ્પર્ધાને 3 વિભાગમાં વહેચી દેવામાં આવી હતી. સૌજન્ય

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા જાણો ક્યાં ક્યાં .

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના વાઇરસ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ અનાજ કિટનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં કંબોડિયામાં જીતનો વિશ્વાસ વ્યકત કરતી ભારતીય કોંગ્રેસ પાર્ટી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!