Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી જિલ્લાનાં ચીખલી પોલિસ સ્ટેશન ખાતે રાયટીંગ તથા ખુનની કોશીષનાં ગુનામાં નસતા ફરતા આરોપીને એસ.ઓ.જી સુરતે ઝડપી પાડ્યા…

Share

એસ.ઓ.જી સુરતે નવસારી જિલ્લાનાં ચીખલી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ ખુનની કોશીષ તેમજ અન્ય ગુનામાં નાસતા ફરતા બે આરોપી કોસંબા પોલિસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યા હતા. આ અંગે ની વિગત જોતા એસ.ઓ.જી સુરતના ઇન્ચાર્જ પી.આઈ  પી.એન. ઝીંઝુવાડીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પેટ્રોલિંગ કરતી એસ.ઓ.જી સુરાતના કર્મચારીઓએ બે ગુનેગારો રોહિતસિંહ ઉર્ફે આનંદ રાયસાહબસિંહ રાજપુત રહે. પાલોદ તાલુકો માંગરોળ જિલ્લા સુરત મુળ રહે. ઉત્તરપ્રદેશ અને સાજન ઉર્ફે રોહિત કમલાશંકર સરોજ રહે. પીપોદરા મુળ રહે. ઉત્તરપ્રદેશ ને ઝડપી પાડી કોસંબા પોલીસને શોપ્યા હતા. અને ચીખલી પોલિસને જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુબલીકેટ ટિકિટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કર્મચારીએ પકડી હતી.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ પેહલા મોદી ગો બેક મોદી ગો બેક ના નારા સાથે વિરોધ કરી રહેલા ડો.પ્રફુલ્લ વસાવા સહિત દેખાવકારોની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : હિરા જોટવા સહિત તમામ ૬ આરોપી સબજેલમાં ધકેલાયાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!