Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં નેત્રંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાની લાગણી…

Share

ભરૂચનાં નેત્રંગ પંથકમાં અચાનક કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી જોવા મળી છે.

ભરૂચનાં નેત્રંગમાં કલાઈમેટ ચેન્જની ભારે અસરો જોવા મળી છે. એકાએક ભારે ગરમી અને બફારામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ થતાં ધરતી પુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નેત્રંગનાં અંતરિયાળ ખેડૂતોનાં કપાસ, ઘઉં, કેરી સહિતનાં પાકને ભારે નુકસાન થવાનાઈ ભીતિ છે. ગત મોડી રાત્રિનાં વાતાવરણમાં પલટાની અસરો હજુ પણ પૂર્ણ ન થતાં નેત્રંગમાં કમોસમી વરસાદ થયો છે અને આ વિસ્તારનાં ખેડૂતોમાં આ વરસાદ થવાથી ભારે ચિંતા પ્રસરી જવા પામી છે.

Advertisement

Share

Related posts

નવસારી-જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો….

ProudOfGujarat

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત દ્વારા “આદિત્ય બિરલા શિક્ષા જ્યોતિ” અંતર્ગત 225 વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ વિતરણ

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ભાજપે ઉમરપાડા-માંગરોળમાં ઉમેદવારી નોંધાવી, ભવ્ય રેલી સાથે શક્તિપ્રદર્શન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!