Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ સ્થિત કસ્તુરબા બાલિકા ગાંધી વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે બાળકીઓને ભેટ આપવામાં આવી.

Share

નેત્રંગ તાલુકા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય શણકોઈ ખાતે દિવાળી નિમિત્તે દીકરીઓને સહાયસ્વરૂપે સામાજિક કાર્યકર્તા અને હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશકુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ અને તેઓના મિત્રો વિજયભાઈ વસાવા, અજયભાઈ વસાવા, ગીરીશભાઈ રાઠવા જેઓ અંકલેશ્વર ખાતે રહે છે તેઓના સહયોગથી તેમજ ભરૂચ સ્થિત અક્ષરભાઈ મહેતા દ્વારા મિહિકા નિલેશકુમાર સોલંકીના વરદહસ્તે 100 થાળી, વાડકી, ચમચી અને ગ્લાસ આપવામાં આવ્યા હતા.

જે માટે હાંસોટ બી.આર.સી. કો-ઓર્ડિનેટર હિતેશભાઈ પટેલે આભાર વ્યક્ત કરેલ હતો અને નેત્રંગ બી.આર.સી કૉ ઓર્ડીનેટર હિરેનભાઈ પટેલ દ્વારા તમામ સહાય કરનાર દાતાઓ અને સહકાર બી.આર.સી કો ઓ હિતેશભાઈ પટેલનો પણ આભાર માનવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ચૌટા નાકા પાસે રૂ. 30 હજાર ભરેલ થેલીની ચોરી…

ProudOfGujarat

ભરૂચમાં વોર્ડ નં.10 માં ગોકળ ગતિએ ચાલતી રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા કોંગ્રેસી કાર્યકરોની માંગ.

ProudOfGujarat

વડોદરા ઢોર પકડનાર પાર્ટી પર હુમલો થયા બાદ તંત્ર એક્શનમાં, અકસ્માત થશે તો કડક કાર્યવાહી કરવાની મેયરની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!