Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ પોલીસે ત્રણ આરોપીઓને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયા.

Share

ગત રોજ તા.15/09/19 ના રોજ પાલેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ કરતાં ઘરમાં જ દારૂ વેચતાં આરોપીઓને દબોચી લીધા હતા.
બનાવની વિગત અનુસાર પાલેજની જહાંગીર પાર્ક સોસાયટીમાં સાહિદ અલી ગુલા રસુલ સૈયદ તેમજ મુનિશ સાહિદ અલી ગુલા રસુલ સૈયદના ઘરે રેડ કરતાં એપિસોડ ક્લાસીક કંપનીની વ્હીસકીની બોટલની પેટી નં.70 બોટલ ક્વાટર નં- 2136 તથા મોબાઈલ ફોન નં.3 સહિત રૂ.3,78,300 નો મુદ્દામાલ અને અન્ય એક આરોપી મોહસીન યુસુફખાન પઠાણ રહે. જલારામનગર કરજણની ધરપકડ કરી પ્રોહીબિશનનો ક્વોલિટી કેસ શોધી કાઢેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : જે.પી. કોલેજ ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ કાર્યક્રમમાં મેઘાણી સાહિત્ય કોર્નરનું ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

મહેમદાવાદનાં કનીજ ગામે શખ્સનાં ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા પીતાં મોત નીપજયું

ProudOfGujarat

ભરૂચની વડદલા આઇ.ટી.આઇ ખાતે નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!