સુરત શહેર-જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે.
‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી.વિકાસ રથ ગામડાઓમાં ફરી સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરીને લાભોનું વિતરણ કરશે.પ્રથમ દિને
