છોટા હાથી ટેમ્પો ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ગંભીર રીતે ઘવાયો : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચિત્રકુટ સોસાયટી 2ના ગેટ સામેની ઘટના
ભરૂચ ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર મોપેડ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા શખ્સને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી
