ઓનલાઈન ટ્રેડિંગમાં સારું કમિશનની લાલચમાં અંક્લેશ્વરના યુવાને ૪૯.૭૪ લાખ ગુમાવ્યા
સોશિયલ મિડીયામાં પહેલાં રીલ્સ લાઈક કરી રુપિયા કમાવવાની લાલચ આપી, બાદમાં ટ્રેડિંગમાં ફસાવ્યો । ભરૂચ । ભરૂચના અંકલેશ્વર ખાતે કાપોદરા પાટિયા પાસેની અંબે વેલી સોસાયટીમાં
