દાહોદ રૂલર પોલીસે ઉકરડી અને વાંદરિયા ગામેથી રહેણાંક મકાનોમાં દેશી દારૂનો વેપલો કરતી બે મહિલાઓની કરી અટકાયત.
દાહોદ રૂરલ પોલીસ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ઉકરડી ગામના શેરા ફળિયામાં રહેતી મંગીબેન સનાભાઇ
