Proud of Gujarat
Home Page 128
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નબીપુર-કરગટ રોડ પર મામાદેવ મંદિર પાસે જુગાર રમતાં 3 ઝબ્બે

ProudOfGujarat
ભરૂચ. નબીપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, નબીપુર કરગટ ગામ વચ્ચે આવેલાં મામાદેવ મંદિર પાસે ઝાડ નીચે કેટલાંક
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં લોકાર્પણ અને ભૂમીપુજન ના કાર્યકમો ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયા. 2.85કરોડના ખર્ચે કરાયા.

ProudOfGujarat
વાંકલ :: માંગરોળ તાલુકા ના આંબાવાડી(કુંડી ફળિયું)પ્રાથમિક શાળા ખાતે બે ઓરડા(20લાખ)ખર્ચે તૈયાર થનાર ઓરડા નું ભૂમિપૂજન અને પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ પાસે ભર વરસાદ માં ખાડા પૂરતું નેશનલ હાઇવે ઓથોરિટી તંત્ર જોવા મળ્યું હતું

ProudOfGujarat
દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ થી ફ્રેટ કોરિડોર બ્રિજ વચ્ચે ના 500 મીટર માર્ગ પર ચાલુ વર્ષે 3-3 વાર ગાબડાં પુરાવા છતાં સ્થિતિ એની
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી

ProudOfGujarat
ભરૂચ સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ૨૦૨૫” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ તથા એનિમિયા નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૮મો પોષણ માસતા.૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઉજવાઇ રહ્યો છે.ત્યારે ભરૂચ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના શાખા, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા મુખ્ય કાર્યક્રમ ભરૂચ જિલ્લાના  આમોદ ખાતે  યોજાયો હતો. જેમાં પાણી અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય,  જિલ્લા તંત્રના વિવિધ અધિકારી કર્મચારીઓ, આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌએ “પોષણ શપથ” પણ લેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લાની તમામ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રો પર પણ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં પોષણ શપથ લેવડાવી “રાષ્ટ્રીય પોષણ માસ – ૨૦૨૫” નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.  
bharuchEntertainmentFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગ્લોબલ સ્ટાર નોરા ફતેહી અને હની સિંહ તેમના ધમાકેદાર આંતરરાષ્ટ્રીય પંજાબી ગીત પહેલાં પગ ધ્રુજાવતા જોવા મળ્યા.

ProudOfGujarat
જ્યારે ગ્લોબલ સ્ટાર નોરા ફતેહી અને સંગીત સેન્સેશન યો યો હની સિંહ એકસાથે આવે છે, ત્યારે દુનિયાનું ધ્યાન આપમેળે ખેંચાઈ જાય છે. આ પાવરહાઉસ જોડી
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હાજી અહમદ મુન્શી આઇ.ટી .આઇ .ભરુચ માં (convocation ceremony)પદવી સમારોહ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat
મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ .ટી.આઈ. માં convocation ceremony નો પ્રોગ્રામ રાખવા માં આવ્યો હતો .આ પ્રોગ્રામ માનનીય વડાપ્રધાન શ્રી
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ભરુચ શહેરમાં શક્તિનાથ લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ 

ProudOfGujarat
ભરૂચ  માર્ગ અને મકાન વિભાગ, ભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બ્રેક ફેઇલ થઇ જતાં ઉભેલી ટ્રકમાં ભટકાયેલી ટ્રકના ચાલકનું સારવાર વેળાં મોત

ProudOfGujarat
ભેંસલી ગામ  પાસે રામદેવ હોટલ નજીક બનેલી ઘટના ભરૂચ. અંક્લેશ્વરના 500 ક્વાટર્સ પાસે આવેલી ગણેશ રેસિડન્સી ખાતે રહેતાં સુનિલ શ્રીરામ પાલ ગૌરી ટ્રાન્સપોર્ટ નામનો કોન્ટ્રાક્ટ
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બૂટલેગર સકંજામાં નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત કરી ભાગેલો બૂટલેગર બાઇક પરથી દારૂના કોથળા રોડ પર પડી ગયા હતા.

ProudOfGujarat
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર બાઇક પર દેશી દારૂની ખેપ મારી રહેલાં બુટલેગરે બાઇકને ટકકર મારી હતી. અકસ્માત બાદ દેશી દારૂનો જથ્થો પુલ પર જ
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પી.એમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના પ્રાંગણમાં “એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
ભરૂચ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ૭૬મો વન મહોત્સવ તાલુકા કક્ષાએ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના પ્રાંગણમાં યોજાયો હતો. આ અવસરે, સામાજિક કર્તવ્યના ભાગરૂપે પર્યાવરણના સંરક્ષણ માટે પ્રકૃતિ અને કુદરતનો ઋણ ચૂકવવાના પ્રયાસ રૂપે શાળાના બાળકો, મહાનુભાવોના સહયોગથી  “એક પેડ મા કે નામ” અભિયાનને આગળ ધપાવતાં પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો માનવજીવન માટે આશીર્વાદ સમાન છે. આ તકે, પર્યાવરણનું સંતુલન જાળવવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવું અને તેનું સંવર્ધન કરવું જોઈએ એવો સંકલ્પ કર્યો હતો. શાળા પરિવાર, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉત્સાહી ઉપસ્થિતિ સાથે કાર્યક્રમને અનોખી ઉજવણીનું સ્વરૂપ મળ્યું હતું.આ કાર્યક્રમમાં બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વસાવા,પીએમશ્રી શ્રી કૃષ્ણ આશ્રમશાળા થવાના આચાર્ય રંજનબેન, શિક્ષકો, ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ, પ્રમુખ યોગેશભાઈ અને મહામંત્રી માનસિંગભાઈ, મહિલા અગ્રણીઓ, શિક્ષકો ઉપસ્થિત રહી “વન મહોત્સવ – ૨૦૨૫”ને સફળ બનાવવામાં આવ્યો હતો.
error: Content is protected !!