અટાલી ગામ પાસે રોંગ સાઇડે આવેલાં છોટાહાથીની ટક્કરે બાઇક સવાર બે ગંભીર
ભરૂચ. અંક્લેશ્વરના ભડકોદરા ખાતે રહેતાં ચંદન વિજય પ્રતાપચંદ ભડકોદ્રાની જ મદીના રેસિડન્સીમાં રહેતાં તેના કોન્ટ્રાક્ટકર ઝાકીર મોહમદ યુનુસ સાથે તેમની બાઇક પર બેસીને અંક્લેશ્વરથી દહેજ
