Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાંથી જુગાર રમતા 6 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

Share

અંકલેશ્વરના ગડખોલ ગામના યોગેશ્વર નગરમાં ભાડુઆત તરીકે રહેતો સંજય નાનકે જયસ્વાલ રૂમમાં જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 18 હજાર અને 6 ફોન મળી કુલ 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે 6 જુગારીયાઓ સંજય જયસ્વાલ, અનિલકુમાર જયસ્વાલ, રામનિવાસ જયસ્વાલ, રાજકુટીલકુમાર માઝી, સંતોષકુમાર ગુપ્તા, ધર્મરાજ તિવારીને ઝડપ્યા હતા.

Advertisement

Share

Related posts

નવસારી જિલ્લામાં ધોરણ ૬ થી ૮ના વાંચન લેખન ગણનમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘મિશન વિદ્યાનો શુભારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર ભરૂચી નાકા પાસે મંદિર તોડવા બાબતે કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે બોલાચાલી…

ProudOfGujarat

ભરૂચ એસ.ટી વિભાગના 1300 કર્મચારીઓનાં ખાનગીકરણ, પગાર સહિતના 18 પડતર પ્રશ્નો મુદ્દે 5 ડેપો અને વિભાગીય કચેરીએ ઘંટ નાદ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!