દહેજની GACL કંપનીના પ્લાન્ટમાં મુકેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી લાખોની મત્તાની ચોરી.
દહેજની જી.એ.સી.એલ. કંપનીના પ્લોટમાં બાંધકામ કરી રહેલ ગેલેક્ષી આઈ.ઇ.સી.ઈન્ડિયાના સામાનને તસ્કરોએ નિશાન બનાવી કંપનીના કમ્પાઉન્ડમાં રહેલા ઇન્સ્ટુમેન્ટ કેબલના ડ્રમમાંથી રૂ. 17.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી
