માંગરોળ : મોસાલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ અને સખી મંડળોને લોન વિતરણ કરાયું.
માંગરોળ તાલુકા મથકના મોસાલી ગામે બેંક ઓફ બરોડા શાખા દ્વારા બેંકના ૧૧૪ માં સ્થાપનાદિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ પાંચ સખી મંડળોને મુખ્ય મંત્રી
