રાજપીપલા : સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી લાખોની મત્તાનો ઈંગ્લીશ દારૂ પકડાયો.
સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી ઈંગ્લીસ દારૂ, ઇનોવા કાર તથા બે મોબાઈલ સાથે કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/- નો મુદ્દમાલ ઝડપાયો છે. ફરિયાદની
