કોરોના સંક્રમણની દહેશત પુરી થઈ નથી : કોરોના હલકો થતાં મળેલ છુટછાટો બાદ જનતાએ સાવચેત રહેવું જરૂરી .
વિશ્વવ્યાપી કોરોના મહામારીની બીજી લહેર હળવી થતાં જાહેર જીવનને લગતી ઘણી બાબતોમાં નિયમો હળવા બનાવીને મોટી છુટછાટો જાહેર કરવામાં આવી છે, ત્યારે બજારોમાં માણસોની ચહલપહલ
