ભરૂચ : ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ અલગ ભીલીસ્થાનનો મુદ્દો છેડયો : ટવિટર પર #BHILPRADESH_STATE ટ્રેન્ડિંગમાં…
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી લોકોના હક માટે ફરીથી અવાજ ઉઠાવ્યો. ટવિટરનાં માધ્યમથી ભીલીસ્થાન પ્રદેશને અલગ આપવા માટે ટવિટર પર પૂરજોશમાં
