કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરને રેસ્કયુ કરાયો…
કરજણ તાલુકાનાં ચોરભુજ ગામની સીમમાં આવેલા ખેતરનાં તળાવમાંથી મગરનું બચ્ચું રેસ્કયુ કરાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ચોરભુજ ગામના ખેતરનાં તળાવમાં મગરનું બચ્ચું દેખાતા ગ્રામજનોમાં ફફડાટ
