નર્મદા Gvk EMRI 108 એમ્બ્યુલસનાં ઈ.એમ.ટી. દ્વારા એમ્બુલન્સમાં સફળ પ્રસુતિ કરાવાઈ.
નર્મદાના દેડીયાપાડા તાલુકાનાં સાકવા ગામના હંસાબેન એસ વસાવાને પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ પર કોલ કર્યો હતો અને કોલ સેન્ટરથી દેડિયાપાડા 108 એમ્બુઅલન્સ પર કોલ
