ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડએ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા પાકા કામનાં કેદીને ઝડપી પાડવા અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે
