અમરાવતી ખાડીમાં પ્રદુષિત પાણીથી હજારો માછલીઓનાં મરણ પછી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનું “ હમ નહી સુધરેગેની નીતિ” આજે પણ આસપાસની ખાડીઓમાં પ્રદુષિત પાણી ઠલવાઈ રહ્યું છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં B પમ્પીંગ સ્ટેશન પાસે બનાવેલ પાળો તૂટવાથી અને C પમ્પીંગ સ્ટેશન પાસેથી પ્રદુષિત પાણી રોકવા બનાવેલ પાળા પરથી ઓવરફલો થઈ પ્રદુષિત પાણી
