સંસદ સભ્ય પ્રભુભાઇ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરોગ્ય જોખમમાં મુકી ફરજ નિભાવતા મિડિયા કર્મી માટે સહાનુભુતિપૂર્વક કોઇ યોજના અમલી કરવા માંગ કરી.
વાંકલ-બારડોલી લોકસભા બેઠકના ચૂંટાયેલા લોક પ્રતિનિધિ સાંસદ પ્રભુભાઇ વસાવાએ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી લોક ડાઉનની સ્થિતિમાં કર્મયોગીઓ સાથે ખભે-ખભે મિલાવી ફરજ
