Proud of Gujarat
Home Page 2861
FeaturedGujaratINDIA

રાજપીપળા : સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલા વિરુદ્ધ બિભત્સ કોમેન્ટ કરી જાતીય સતામણી કરતા ફરિયાદ.

ProudOfGujarat
રાજપીપળા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પો.સ્ટે.માં એક સોશિયલ મીડિયામાં બિભત્સ કોમેન્ટ કરી મહિલાની જાતીય સતામણીની ફરિયાદ થતા ભારે ઓહાપોહ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકાના ગવલાવાડીમાં
FeaturedGujaratINDIA

સુરત જીલ્લાનાં વાહનોને ટોલનાકા ઉપર ટોલટેક્સમાંથી મુક્તિ આપવાની સાથે સુવિધાઓ વધારવાની માંગણીઓ કરતું આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જો ટોલ મુક્તિ નહીં આપવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ProudOfGujarat
સુરત જીલ્લાનાં ટોલ ટેક્સનાં મુદ્દે “ના કર ટોલ બચાવ સમિતિ” દ્વારા આજે સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે કામરેજ નાકે આવેલ ટોલ
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.

ProudOfGujarat
આજરોજ સુરત પોલીસના હાથે લોકોની સમયસૂચકતાને પગલે બે હત્યાનો આરોપી ઝડપાયો હતો. હરિયાણાના ટ્રક ડ્રાઈવરની હત્યા કર્યા બાદ જયપુરમાં કેબ ટેક્સીના ચાલકની હત્યા કરીને ફરાર
Uncategorized

ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર પસાર થતા ટેમ્પોમાં એકાએક આગ લાગી જતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat
ભરૂચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે સમી સાંજના સમયે પૂર ઝડપે જઈ રહેલા આઇસર ટેમ્પોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જોકે આ લાગવાની ઘટના
FeaturedGujaratINDIA

રાજપીપળા : પોતાની પડતર માંગણીઓ ન સંતોષાતા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના ધરણાં અને રેલીનું આયોજન.

ProudOfGujarat
આ વખતે અમે અરપારની લડાઈ લડવા મક્કમ આગામી ૧૭મીએ ગાંધીનગર ખાતે કમિશનરની કચેરીનો ઘેરાવો કરાશે.સમગ્ર રાજ્યમાં આરોગ્ય શાખાના કર્મચારીઓ દ્વારા આજે પોતાની પડતર માંગણીઓ સંદર્ભે
FeaturedGujaratINDIA

રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિનની થયેલી ઉજવણી.

ProudOfGujarat
ભ્રષ્ટાચાર નાબૂદી માટે વિશેષ લોકજાગૃત્તિની સાથોસાથ સૌ કોઇને સંકલ્પબદ્ધ થવા કરાયેલું આહવાન સંકલ્પપત્ર પર હસ્તાક્ષર સાથે લેવાયાં સામૂહિક શપથ રાજપીપલાની ધી એમ.આર. આર્ટસ એન્ડ કોમર્સ
FeaturedGujaratINDIA

સુરતમાં આગ લાગવાની વધુ એક ધટનામાં કીમ નવાપરામાં આવેલ સુમિલોન કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ લાગતાં પાનોલી કામરેજનાં ફાયર ફાઇટરો આગ પર કાબુ લેવા દોડી ગયા હતા.

ProudOfGujarat
સુરતમાં આગ લાગવાની ધટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. જીલ્લામાં અનેક જગ્યાએ એક સપ્તાહમાં આગ લાગવાની 3 થી 4 ધટના ધટી છે ત્યારે આજે સુરત
FeaturedGujaratINDIA

લીંબડીમા શાળાઓમાં વિદ્યાર્થીઓને થ્રીડી શો દેખાડ્યા.

ProudOfGujarat
સુરેન્દ્રનગર જીલ્લાની લીંબડીની શાળાઓમા સાયન્સ એન્ડ ટેકનોલોજી એજ્યુકેશન ક્લબ (ગુજરાત) તરફથી બાળકોને સાયન્સ અને ટેકનોલોજીનું શિક્ષણ મળે તે હેતુથી લેટેસ્ટ પોલરાઈઝ્ડ ટેકનોલોજીના માધ્યમથી “થ્રીડી એજ્યુ-સાયન્સ
FeaturedGujaratINDIA

આમોદ પાસેથી પીક અપ વાનમાંથી ઘાસચારા પાણી વગર ખીચોખીચ રાખેલા પશુઓ છોડાવાયા આમોદ પોલીસે બે આરોપી સાથે ૨.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

ProudOfGujarat
આમોદ પોલીસે ગતરોજ સાંજના સમયે બાતમીના આધારે એક પીકઅપ વાનમાં પાણી અને ઘાસચારા વિના ખીચોખીચ રાખેલ પાંચ ભેંસોને છોડાવી હતી. અને તેને ભરૂચ પાંજરાપોળ ખાતે
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે બી.ટી.એસ.દ્વારા લાયબ્રેરી અને બિરસા વાડી તેમજ બિરસામુંડાની પ્રતિમાનુ ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠાના ભાલોદ ગામ ખાતે ભિલીસ્તાન ટાઇગર સેના દ્વારા બિરસામુંડાની પ્રતિમા અને બિરસાવાડી તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાયબ્રેરીનુ ખાત મુહુર્ત
error: Content is protected !!