ભરૂચ-વાલિયા તાલુકાના મૌઝામાં કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવાના પ્રકરણમાં ત્રણ ઝડપાયાં..
વાલિયા તાલુકામાં અાવેલાં મૌઝા ગામ પાસેથી પસાર થતાં અેક કુરિયર કંપનીના કર્મચારીને ચપ્પુ બતાવી તેની પાસેથી કુરિયરના પાર્સલો તેમજ રોકડ રકમની લૂંટ થઇ હતી. લૂંટને
