અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયતની હદમાં ચાલતી આંગણવાડી નજીક કેમિકલ યુક્ત કચરાના કારણે બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે
અંકલેશ્વર તાલુકામાં ભડકોદ્રા ગ્રામ પંચાયત વિસ્તારમાં અન્સાર માર્કેટનાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનની બાજુમાં આંગણવાડી ચાલી રહી છે. જ્યા કેમિકલ યુક્ત પ્લાસ્ટિક બેગો સહીત વેસ્ટનો ખડકલો જોવા
