નાંદોદના બીડ પાસે વડોદરા તરફથી આવતા દંપત્તિનું અકસ્માત:પતિનું ઘટનાસ્થળે મોત
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા) બરોડાથી બાઈક લઈ ડેડીયાપાડા તરફ જતા દંપતીની બાઈકને સામેથી પુરપાટ આવતી બાઈકે અડફટેમાં લેતા પતિનું ઘટનાસ્થળે મોત. :મૂળ ડેડીયાપાડા તાલુકાના ઑલ ગામના
