જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો
ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં ગતરોજ ધોળે દિવસે એચ. રમેશચંદ્ર આગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુની અણીએ પલ્સર મોટર સાયકલ લઈ આવેલ ત્રણ જેટલાં ઈસમોએ 11 લાખ ઉપરાંતની
