નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થયા ત્યારે નિયમોનુસાર નવા પ્રમુખ ઉપ્રમુખની વરણી કરવાની હોય છે ત્યારે નર્મદા જિલ્લામાં પાંચ
