નડિયાદના મંજીપુરા-કમળા પાસે આવેલ ડમ્પીંગ સાઈટ પર લાખો ટન કચરો પ્રોસેસિંગ કરવાની કામગીરી શરૂ કરાઇ
મંજીપુરા-કમળા પાસે આવેલ ડમ્પીંગ સાઇટ છેલ્લા કેટલાય સમયથી કચરો સળગતા જેનો ધુમાડો આસપાસ રહેણાં મકાનોમા ઘૂસી જતો હતો. વારંવાર આ કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે
